બલ્લુને મજુર મળ્યા માથાભારે//Gujarati Comedy Video//કોમેડી વિડીયો SB HINDUSTANI

28 ਸਤੰਬਰ 2020
166 713 ਦ੍ਰਿਸ਼

આ વિડીયો મનોરંજન માટે બનાવેલ છે. આ વિડીયો ને વાસ્તવિકતા થી કોઈજ સંબંધ નથી.....
****અમે કોઈપણ જાતીધર્મ નો વિરોધ કરવા માગતા નથી*****
અમારા દરેક વિડીયો ફેમીલી સાથે જોઈ સકાય છે
Director:-Balwantsinh Vamaiya
Story by:-Vaghubha & Zalubha
sb studio :-Bharatsinh Vamaiya & Balwantsinh
Camera men:-Bharatsinh & Balwantsinh
Acting :-Mahindarsinh,,Mafukaka,,D.K,,
Bharatsinh,,Balwantsinh,,vaghubha,,
Bhupatsinh,,Jalubha,,Abhisak,,Bhavesh
Music:-Sargam Music Studio
New Chenal SB OFFICIAL PATAN paworld.info/vision/A3h4EDzLe_JaEK-R0BaV0A.html
my new chennl SB HINDUSTANI Vlog & Blooper paworld.info/vision/VVcl4yddL9yuZfUxkPpK2Q.html

my facebook page link-facebook.com/sbhindustanibharat/

ਟਿੱਪਣੀਆਂ
 • Jai mataji bahio

  Rakesh DamorRakesh Damor8 ਘੰਟੇ ਪਹਿਲਾਂ
 • Kunae

  kunae kunaekunae kunaeਦਿਨ ਪਹਿਲਾਂ
 • સરસ વીડિયો છે.લાઈક કરો.

  RockyBhaiRockyBhai15 ਦਿਨ ਪਹਿਲਾਂ
 • Super video

  Jitu officialJitu official20 ਦਿਨ ਪਹਿਲਾਂ
 • Ggh

  ગુશાઈ ધૃવન Gosamiગુશાઈ ધૃવન Gosami2 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Super

  prahlad thakorprahlad thakor2 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Super duper video nice video

  ss gamingss gaming3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • NJ

  Chirag GoswamiChirag Goswami3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Nice video 👌

  Nevildesai nevildesai2020Nevildesai nevildesai20203 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • हा हा बलु भाई

  5G LIV5G LIV3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Very nice

  M S EDIT CHAUHAN M SEDIT CHAUHANM S EDIT CHAUHAN M SEDIT CHAUHAN3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Super ViDeo, Bhai

  Maheshji ThakorMaheshji Thakor3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Super videos

  Thakor RamjiThakor Ramji3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Vah balubha

  Sidharaj zala Sidharaj zalaSidharaj zala Sidharaj zala3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Mast

  Mukesh RathodMukesh Rathod3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Supar

  Maa Sikotar officialMaa Sikotar official3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Va fumataji va

  Rangatji c Thakor Rangatji c ThakorRangatji c Thakor Rangatji c Thakor3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • કરો

  comedy king 1comedy king 13 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • અમે તમને જરૂર જરૂરથી સપોર્ટ

  comedy king 1comedy king 13 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • અમને પણ સપોર્ટ

  comedy king 1comedy king 13 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • જય માતાજી

  ઠાકોર. મહેન્દ્રભાઈ ઠાકોર મહેન્દ્રભાઈઠાકોર. મહેન્દ્રભાઈ ઠાકોર મહેન્દ્રભાઈ3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • સારુ કામ કરયુ બલલુભાઈ

  Ashvin thakorAshvin thakor3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • 👌👌👌👌

  parmar jigarkumarparmar jigarkumar3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • છેલે બઉમજાઆવીગઈ વીડિયો જોવાની ભાઈ

  Kbg HinglajKbg Hinglaj3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • jay mataji bhai

  Kbg HinglajKbg Hinglaj3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • supar video bhaio

  Kbg HinglajKbg Hinglaj3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • જોરદાર હો બલ્લુભાઈ

  Vijay K Thakor VijayVijay K Thakor Vijay3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • - એક મોટા ગામમાં એક ગરીબ વાણિયા નુ ઘર હતુ. વાણિયાની દશા બહુ ખરાબ હતી તેની પાસે ન ધંધો કે રોજગાર હતો તે ગામમાં એક સાધુ આવ્યા. તેમણે ગામ બહાર એક મોટા વડ નીચે આસન લગાવી ને બેઠા. ગામના લોકોને જાણ થઈ કે, આપણા ગામનની બહાર એક મહાન સાધુ આવ્યા છે ગામવાળા તે સાધુના દર્શન તથા સાધુમહારાજ ના પ્રવચન સાભંળવા આવવા લાગ્યા. મહારાજની વાણીથી લોકોમાં આંનદ થયો સવાર સાંજ ભીડ થવા લાગી. પેલા ગરીબ વાણિયા ને થયુ હું પણ તે સાધુના દર્શન માટે જાઉં. સાધુ ની જયા બેઠક હતી ત્યાં આવી મહારાજ ને નમન કરી દુર જઈ બેઠો સમય થતા ગામજનો સહુ સૌ પોતપોતાના ઘેર ગયા પરંતુ વાણિયો બેસી રહયો બપોરની વેળા થઇ મહારાજની નજર દુર બેઠેલા વાણિયા ઉપર પડી તેમણે ઇશારો કરી પાસે બોલાવ્યો વાણિયો નજીક આવી નમન કરી હાથ જોડી ને બેઠો સાધુ બોલ્યા ભાઇ સૌ ઘેર ગયા તમે કેમ બેસી રહયા છો વાણિયો બોલ્યો મહારાજ મારા જીવનમાં દુઃખ દુઃખને દુઃખ છે સુખ કોને કહેવાય તે મને ખબર નથી. ઘેર કોઈ કામ ના હોવાથી બેઠો છુ. મહારાજ ને દયા આવી તેમણે પોતાના તપના બળે સમાધિ ચઢાવીને વાણિયાનુ દુ:ખ જોયુ સમાધિમાંથી ઉતરીને મહારાજ બોલ્યા, બેટા, ખરેખર તારા જીવનમાં દુ:ખ છે પરંતુ બેટા હું તને મારા તપના બળે તારા જીવનમાં પાંચ વરસ સુખના આપવા માંગુ છુ બોલ તારે અત્યારે સુખ લેવુ છે કે ઘડપણમાં, વાણિયો બોલ્યો મહારાજ જો આપ દયા કરતા હોય તો પાંચ વરસ સુખ અત્યારે આપો કારણ દુ:ખ તો મે બહુ વેઠયુ હવે સુખ આપો પાછળ તો દુ:ખ વેઠી લઇશ સાધુ બોલ્યા જા આજથી તુ જે કરીશ તેમાં તુ સફળ થઈશ. આ સાભંળી વાણિયાની હોશ વધી, ઘેર આવી વધીઘટી ઘર વખરી બજારમાં વેચી તે પૈસાથી સામાન લઇ બજારમાં વેપાર કરવા બેઠો થોડી વારમાં લાવેલ સામાન વેચાઇ ગયો તે પૈસાથી બીજો સામાન લાવ્યો તે પણ વેચાઇ ગયો. આમ કરતા કરતા તેનો ધંધો જામી ગયો ટુંક સમયમાં ગામમાં મોટી દુકાન લીધી અને તેનો ધંધો અને સાખ વધવા લાગી, નવુ ઘર બનાવ્યુ. લગ્ન કર્યા. એક રાત્રે વાણિયાએ વિચાર કર્યો મહારાજના આશીર્વાદ થી મારા જીવનમાં દુ:ખ જેવુ રહયુ નથી. સવારે પેઢી ઉપર બેસતાની સાથે પોતાના મુનીમને જણાવ્યુ કે આપણા ગામમાં ગૌશાળા, ચબુતરો, પરબ, ઢોરોને પાણી પીવા માટે હવાડો, અને ધર્મશાળા બંધાવો તેમજ આજુબાજુના ગામડાઓમાં પણ આ કાર્યો ચાલુ કરાવો તેમજ આજુબાજુના ગામડાઓમાં અન્નક્ષેત્ર ચાલુ કર્યા. આમ વાણિયાએ ધર્મકાર્ય ચાલુ કરી દીધા વાણિયાને વિશ્વાસ હતો કે હું ગમે તેટલા રૂપિયા વાપરીશ તોય ખુટવાના નથી સમય ચાલ્યો જાય છે વાણિયા ના ઘેર દિકરાનો જન્મ થાય છે આમ સુખમાં પાંચ, વરસ પુરા થવા આવે છે એટલામા ત્યા ફરતા ફરતા પાંચ વરસ પહેલા આવેલ સાધુ ફરી થી એ ગામમાં આવ્યા લોકોને આ જાણ થવાથી તે સાધુના દર્શને આવવા લાગ્યા આ વાત જાણતા વાણિયો પોતાના પરિવાર સાથે મહારાજના દર્શન કરવા આવ્યો આવીમહારાજના ચરણોમાં માથુ નમાવી પગે લાગ્યો મહારાજે વાણિયાને ઓળખયો બોલ્યા કેમ ભાઈ મજામાં ને? વાણિયો બોલ્યો આપની કૃપાથી કોઇ ખોટ નથી અને હવે સુખના મારા પાંચ વરસ પુરા થવા આવ્યા છે આપની કૃપાથી મે જીવનના બધા સુખ ભોગવ્યા છે હવે દુ:ખ આવે તેની મને ચિંતા નથી. સાધુ બોલ્યા તમારી વાત સાચી છે હવે તમારા જીવનમાં દુ:ખની શરૂઆત થશે આટલુ બોલી મહારાજ શાંત થઇ વિચાર કરવા લાગ્યા કે આ વાણિયા એ પાંચ વર્ષ શુ કર્યુ લાવ સમાધિમાં જોઇ જોવુ વિચારી સમાધિ ચડાવી જોઈ લીધુ ત્યા વાણિયો બોલ્યો ભગવંત હવે હું દુ:ખ વેઠવા તૈયાર છું મહારાજ બોલ્યા અરે ગાંડાભાઈ તે આ પાંચ વરસો માં એટલા બધા પુણ્યકાર્યો કર્યા છે કે આ જીવનમાં તો દુ:ખ નહી આવે પણ તારી સાત પેઢીમાં પણ દુ:ખ નહી આવે તારા સત્કર્મથી તે તારા જીવનને બદલી નાખ્યુ છે જીવન સાર તેરા જીવન સે હે કર્મો સે નાતા તુ હી અપના ભાગ્યવિધાતા *(કરેલા કર્મો ની જીત થાય છે કર્મો સારા હશે તો પેઢીઑ તરી જાશે )* *એકતા એજ લક્ષ* 👆 આ મારી બીજી સ્ટોરી છે ... જો તમને ગમે તો આ માં પણ બનાવી સકો છો S.B hindustani team ...👍

  DHAKTA BROTHER'S OFFICIALDHAKTA BROTHER'S OFFICIAL3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
  • ખુબ ખુબ આભાર તમારો

   S.B HINDUSTANIS.B HINDUSTANI3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • સુપર nice વિડિઓ લાઈક કરો ભાઈઓ

  Raj Day OnlyRaj Day Only3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Nice મને પણ થોડો સપોટૅ કરજો.

  HNGU : Study PointHNGU : Study Point3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Jay mataji

  Kalpesh AmbariyaKalpesh Ambariya3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Ko

  Rabari Dinesha BhaiRabari Dinesha Bhai3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Hyd

  Rabari Dinesha BhaiRabari Dinesha Bhai3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Maro comedy video jovo #mojilorayko par

  Kishan RabariKishan Rabari3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Mucik in gret

  Manabgaipadhiyar ManabgaipadhiyarManabgaipadhiyar Manabgaipadhiyar3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • જોરદાર સુપર કોમેડી મજા આવી ગઈ

  Vikaram d thakorVikaram d thakor3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Pliz madad karo mari

  Suresh SankhalaSuresh Sankhala3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Mane batavo mare karAvi che

  Suresh SankhalaSuresh Sankhala3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • A kevi kheti kahevay

  Suresh SankhalaSuresh Sankhala3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • હુ બનાસકાંઠા થી છુ તમારા દરેક વીટીયો જુવુ છો જબરદસ્ત બનાવો છો.

  A K Digital KhanodarA K Digital Khanodar3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
  • 7096127390 મારો વોટસપ નબર છે

   A K Digital KhanodarA K Digital Khanodar3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • jay mataji superhit comedy video nice acting all team

  जसवंतसिंह दरबारजसवंतसिंह दरबार3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Super video

  Pratikbhai patelPratikbhai patel3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • હા મારૂં પાટન હા

  રાજા વિહત મેલડી ડીજીટલરાજા વિહત મેલડી ડીજીટલ3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • મિત્રો અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરો જય માતાજી

  રાજા વિહત મેલડી ડીજીટલરાજા વિહત મેલડી ડીજીટલ3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • મંજુરી માં આવા ભાવ કરોતો તો માર પણ ને વાગુભા

  Thakor RajeshThakor Rajesh3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • સુપર વીડીઓ બનાવો સો રોજ વીડીઓ બનાવો

  Thakor RajeshThakor Rajesh3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • સુપર

  GUJJU DARBAR OfficialGUJJU DARBAR Official3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Video Pasand Aaye to like karo

  Lebusinh RathodLebusinh Rathod3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Nice video super

  N L ThakorN L Thakor3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Vah bhai super

  Ambapura Tiger Boys ComedyAmbapura Tiger Boys Comedy3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Nice

  Nagji ThakorNagji Thakor3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • ખુબ સરસ વિડીયો બનાવ્યો છે 👌

  NANIDAU BROTHERSNANIDAU BROTHERS3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • S B Hindustani teem tame cid par video banavo

  Tarang ranuaTarang ranua3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Video gamyo hoy to like karjo

  Tarang ranuaTarang ranua3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Video gamyo hoy to like karjo

  Tarang ranuaTarang ranua3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • રુ વેણો ઝગડ સો નહિ

  NANIDAU BROTHERSNANIDAU BROTHERS3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • ભુકા ભુકા જોરદાર કોમેડી ભાઈ

  Karnavati mannt OfficealKarnavati mannt Officeal3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • કપાસ સારા છે 👌

  NANIDAU BROTHERSNANIDAU BROTHERS3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • કોક તો મારો મેળ કરો જબર ગીત ગાયું

  NANIDAU BROTHERSNANIDAU BROTHERS3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Super video bhaio

  Patan Gujju BloopersPatan Gujju Bloopers3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • LaliT. Rajuji Thakor

  Tara. Raj ThakorTara. Raj Thakor3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • LaliT. R. Thakor

  Tara. Raj ThakorTara. Raj Thakor3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Best video

  Tiger comedy group VisnagarTiger comedy group Visnagar3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Super video

  Tiger comedy group VisnagarTiger comedy group Visnagar3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Nice video haga Jay mataji

  komal digital mudethakomal digital mudetha3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • સરસ કોમેડી વિડિયો

  રાજા વિહત મેલડી ડીજીટલરાજા વિહત મેલડી ડીજીટલ3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Osm

  Hashmukh ParmarHashmukh Parmar3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • mast mara bhaiyo

  Krishu ChauhanKrishu Chauhan3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Very nice work my tim

  Raval NavinbhaiRaval Navinbhai3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Super se uper

  Raval NavinbhaiRaval Navinbhai3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • સુપરહિટ 👌👌👍

  Amrut JoshiAmrut Joshi3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Nice

  Kalpesh sharmaKalpesh sharma3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Super video story man nice story editing Jordar good work video colety super voice Jordar all actors nice acting full moj avi gai Ho team all the best 🙏🙏👌👍😂

  Ranjitsinh vaghela OfficialRanjitsinh vaghela Official3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Kya film nu se jarur janavjo

  LAVING THAKORLAVING THAKOR3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Music mast se

  LAVING THAKORLAVING THAKOR3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Fhumtarji hot to mazaa avijaat

  Sanjay RathodSanjay Rathod3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Supper dupper hit sb channel

  Sanjay RathodSanjay Rathod3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Nice.......

  Gaurav ChavdaGaurav Chavda3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Super video all brother good

  Patan GujjuPatan Gujju3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Real kahani jevu se. Hal khetar ma aavu j thay se

  Ashvin PatelAshvin Patel3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • 🙏 જય માતાજી🙏 હા મોજ 😄😏

  free fair livefree fair live3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • મારાજોડેકહાનીછે9601096828

  Ganaji ThakorGanaji Thakor3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • મારાજોડેકહાનીછે9601096828

  Ganaji ThakorGanaji Thakor3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Nice

  Kiran DabhiKiran Dabhi3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Nice video bhai 👍

  Rajesh SolankiRajesh Solanki3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Ha naru sb hindustani ha

  shree ganesh mandap nava deesa mukeshshree ganesh mandap nava deesa mukesh3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Saras

  Bharat DesaiBharat Desai3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • મહેન્દ્ર ભાઈ તમેતો બહું દિવશે વિડિયોમા દેખાણા

  Tiger SikotarTiger Sikotar3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
  • Me tamari chenal ne subscribe kari tame mari chenal ne subscribe karo

   R B ThakorR B Thakor3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • વાઘુભાઈ યાર આવી રીતે મજુરીમા કોકનો ભાવ બગાડો તો પછી માર ખાવાનાજ દાડા આવી

  Tiger SikotarTiger Sikotar3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • બલ્લુભાઈ યાર તમારું મગજ તો ખરેખર બહુ ગરમછે

  Tiger SikotarTiger Sikotar3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Bhupat Bhai ne megi masala nathi aavu

  Munaf GhanchiMunaf Ghanchi3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • ‌Ha moj ha

  Alpesh ZalaAlpesh Zala3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Ha

  Sanjay VaghelaSanjay Vaghela3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • ખોટા સોગંદ ભાગ ૨ ક્યારે આવશે

  રાજા મહાકાળીરાજા મહાકાળી3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • જોરદાર કોમેડીવિડીયો વાહ મોજ વાહ

  Patel KetanPatel Ketan3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • ખોટા સોગંધ ભાગ 2

  BAD BOY VISHALBAD BOY VISHAL3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • 😂😂😂👌👍

  samir Barotsamir Barot3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • Suparbbbb video

  Palmar NiteshPalmar Nitesh3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • शुपरभाई

  Samala ThakorSamala Thakor3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
 • 1748125204

  black eagle gamingblack eagle gaming3 ਮਹੀਨੇ ਪਹਿਲਾਂ
PAworld